Friday, March 14, 2025

ધૂળેટી

 ઘડીક લીધો પીળો રંગ ને ઘડીક રમ્યા લાલ,

રંગ ગેરુવો અમ માંહ્યલે, એ જ સાચો ગુલાલ

- ©સંદીપ_કાનાણી (તા.૧૪-૦૩-૨૫)

No comments:

માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો  ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...