આજકાલ ગાજર બહુ સસ્તા છે... નેતાઓ છુટ્ટા હાથે લહાણી કરે છે.... કોંગ્રેસે તો આ વચનોના ગાજરનો હલવો બનાવી નાખ્યો છે અને ''ઘર ના ઘર''ના વચનરૂપે પીરસી નાખ્યો છે.. ભોળી જનતાને આ હલવો બહુ ભાવ્યો છે પણ ભાજપને તે પચ્યો નથી તેને આ હલવાથી અપચો થઇ ગયો છે... મોદીના ગાજર હવે મોળા લાગે છે... હજુ ધમાધમ ચાલુ છે.. જોઈએ છે હજુ કોણ કેવા ગાજર આપે છે... એક દિવસ માટે પ્રજા વિજયી થશે... મતદાનના દિવસે.... અને ફરી ગમે તેની સ્થિર સરકાર આવી તો પાંચ વર્ષ સુધી ફરી એ જ હાલત જેવી અત્યારે છે.... ત્યારે વચનોના ગાજર સડીને કોહવાઈ ગયા હશે... અને તેમાંથી સડેલા રાજકારણની બૂ આવશે.... જય મતદાર.... જય લોકશાહી
Monday, August 27, 2012
આજકાલ ગાજર બહુ સસ્તા છે...

Subscribe to:
Post Comments (Atom)
માણસ
મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...
-

મિલે હૈ રાહો મેં કંઈ સારે રોડે ઔર મિલે હૈ પ્રશંસા કે ફૂલ આગે ફિર ભી બઢતા રહા હું, ખત્મ નહિ હુઆ હૈ મેરા સફર . મિલતે હૈ ઔર ભી મિલતે રહેંગે વ...
-
"દરેક પુસ્તકમાં એક કે એક કરતાં વધુ કથા હોય છે. પણ એક શ્રેષ્ઠ પુસ્તકના લેખન પાછળ પણ એક કે એકથી વધુ કથા હોય છે. અને એ કથા પુસ્તકની કથા ક...

No comments:
Post a Comment