- કોઈની બળતી લાગણીથી તે શરૂ થાય છે
- શેતાનોના દિમાગની યોજના થકી તે આગની ફેલાય છે
- પછી ગરીબોના ઘર બળે છે
- કોઈની ચિતા બળે છે
- આ આગ પર નઠારાઓ (રાજકીય) રોટલા શેકે છે કે બિરિયાની પકવે છે
- દંગો... ફેલાવે છે કોઈ, પીડાય છે કોઈ, ફાયદો ઉઠાવે છે કોઈ
- દંગો.. હુલ્લડ કરનારા ભાગી જાય, પછી જનતા પીસાઈ જાય - બંને પક્ષે પીડિતોને પીડા સરખી જ થાય - ક્યાંય શાકભાજીના રસ નથી નીકળતા, ક્યાંય ઇંડાના રસ નથી નીકળતા.. બંને બાજુ નિર્દોષોનું લોહી જ વહે છે
- કાશ, જે ગાંધીની સફાઈ-સ્વચ્છતાને અભિયાન બનાવ્યું, તેની અહિંસા અને દંગા પીડિતો વચ્ચે જઈને શાંતિ સ્થાપવાના અભિયાનને પણ બધા નેતાઓએ ઉપાડ્યું હોત.. તો આ હાલત ના હોત..
- સબ કો સન્મતિ દે ભગવાન
- ખંભાત તથા દિલ્હીની ઘટનાઓની વ્યથિત...
- - સંદીપ કાનાણી
Monday, June 15, 2020
દંગો...
Subscribe to:
Post Comments (Atom)
ધૂળેટી
ઘડીક લીધો પીળો રંગ ને ઘડીક રમ્યા લાલ, રંગ ગેરુવો અમ માંહ્યલે, એ જ સાચો ગુલાલ - ©સંદીપ_કાનાણી (તા.૧૪-૦૩-૨૫)
-
(ગમતાનો ગુલાલ... પુસ્તક વાંચનના આનંદની વહેચણી) કનૈયાલાલ મુનશીની ૧૦૬ વર્ષ પહેલાં (૧૯૧૬)માં લખાયેલી ઐતિહાસિક નવલકથા આજે પણ વાચકોને આકર્ષે છે...
-
મિલે હૈ રાહો મેં કંઈ સારે રોડે ઔર મિલે હૈ પ્રશંસા કે ફૂલ આગે ફિર ભી બઢતા રહા હું, ખત્મ નહિ હુઆ હૈ મેરા સફર . મિલતે હૈ ઔર ભી મિલતે રહેંગે વ...
-
પુસ્તક મારી નજરે... ફાંસલો-અશ્વિની ભટ્ટ... પુસ્તક વાંચન પછીના આનંદની વહેંચણી... # ક્રાંતિ ક્યારેક ગરીબોથી નથી થઈ શકતી. સાધન-સંપન્ન-બુદ્ધ...
No comments:
Post a Comment