ખબર છે કે સવાર થશે
સૂર્ય પણ ઊગશે અને
ઊજાશ પણ ફેલાશે
પણ આ ધૂમ્મસ ઘાટું
કાળી રાત જેવું..
રોકીને બેઠું છે કિરણોને
રાત હટ્યા પછી પણ
મળ્યું જે અજવાળું
એ ય ધૂંધળું ધૂધળું
- સંદીપ કાનાણી
મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...
No comments:
Post a Comment