Sunday, December 22, 2024

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ 

પણ પ્રેમ પામવાનું સાધન છે..

લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો 

પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો

ઈશ્વર, કૃષ્ણ, રામ, ભગવાન, ગમે તે નામ,

પ્રેમ(અધ્યાત્મ)ની પ્રાપ્તિ એટલે ઈશ્વર પ્રાપ્તિ 

.

એક વખત પ્રેમ (અધ્યાત્મ)ને પામ્યા 

પછી કશું પામવાનું રહેતું નથી.. 

પછી મીરા જ કૃષ્ણ બની જાય 

રાધા જ કૃષ્ણ બની જાય

સીતા જ રામ બની જાય 

ભક્ત જ ભગવાનમય બની જાય..

©સંદીપ_કાનાણી



Monday, March 4, 2024

પુરુષાર્થ

ભાગ્યની ખબર નથી, મે મહેનતને હંફાવી છે

પ્રખર પુરુષાર્થ થકી હસ્તરેખા પલટાવી છે

©સંદીપ_કાનાણી 

o

મેરા અપના મઝહબ, મેરી યહ ખૂબી હૈ

જહાં તેરી બંદગી સે બડી મેરી દોસ્તી હૈ

©સંદીપ_કાનાણી 


o

ક્યારેક જ્ઞાનીઓ ગુમરાહ થઈ જાય છે, 
ક્યારેક કોઈ પાગલ પ્રેમી પામી જાય છે 
©સંદીપ_કાનાણી

Tuesday, January 30, 2024

ફિર ભી ફૂલ બોને કી ચાહત સંજોઇ હૈ

વજહ ખત્મ હો ગઈ ઉમ્મીદો કી, 

ફીર ભી ના જાને ક્યું સાંસ રૂકી સી હૈ.. 

રાત કાલી હૈ ફિર ભી બૂરી નહીં, 

અક્સર તન્હાઇયોં કા સહારા બની હૈ.. 

ચલતા હૈ સબકુછ, બદલતા હૈ સબકુછ, 

પતા નહીં વક્ત ક્યું થમા સા હૈ..

ક્યું સુબહા કી ચમકતી કિરનો પર,

ગુઝરે કલ કી કાલિખ પોતી જાતી હૈ.. 

ક્યું બાગબાગોની ખુશબુ કો ભૂલાકર, 

સિર્ફ કાંટો કી વકાલત કી જાતી હૈ.. 

મઝહબ, રબ, પ્યાર, દોસ્તી, રિશ્તે,

સબ જિંદા રહને કે બહાને સે હૈ.. 

ફિર ભી ફૂલ બોને કી ચાહત સંજોઇ હૈ, 

ઝમીં ચાહે કૈસી ભી હો, અપની હૈ..

© Sandeep Kanani


(અગાઉ લખેલું અચાનક યાદ આવ્યું)

શું છે પ્રેમ??

પ્રેમમાં પ્રેમી કે પ્રેમિકા લક્ષ્ય નહિ  પણ પ્રેમ પામવાનું સાધન છે.. લક્ષ્ય તો હોય છે પ્રેમને પામવો  પ્રેમને પામવો એટલે ઇશ્વરને પામવો ઈશ્વર, ...