Monday, March 4, 2024

પુરુષાર્થ

ભાગ્યની ખબર નથી, મે મહેનતને હંફાવી છે

પ્રખર પુરુષાર્થ થકી હસ્તરેખા પલટાવી છે

©સંદીપ_કાનાણી 

o

મેરા અપના મઝહબ, મેરી યહ ખૂબી હૈ

જહાં તેરી બંદગી સે બડી મેરી દોસ્તી હૈ

©સંદીપ_કાનાણી 


o

ક્યારેક જ્ઞાનીઓ ગુમરાહ થઈ જાય છે, 
ક્યારેક કોઈ પાગલ પ્રેમી પામી જાય છે 
©સંદીપ_કાનાણી

No comments:

માણસ

 મુશ્કેલીઓ સામે લડતો માણસ, અંદર અંદરથી તૂટતો માણસ. બહારથી અડીખમ પહાડ જેવો  ભીતર વેદનામાં ડૂબતો માણસ. ચહેરા પર સ્મિતનો મહોરો પહેરે, અંતરમાં આ...